Banaskantha : એલસીબીએ થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી દારૂ ઝડપ્યો
દિલીપસિંહ રાજપૂત, બનાસકાંઠા : એલસીબીએ થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી દારૂ ઝડપ્યો હતો. એલ.સી.બી સ્ટાફના દશરથભાઈ, અરજણાજી, ઈશ્વરભાઈ માણસો થરાદ પોસ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમીયાન બાતમી મળી હતી કે કારમાં દારૂ લઇ જવાઈ રહ્યો છે. હકીકત મેળવી પીલુડા ગામ નજીકથી સ્વીફ્ટ ગાડી નંબર GJ-02-CA-3391 ગાડીમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ બીયરની બોટલ નંગ ૯૩૬ કિ.રૂ. ૧૦૬૦૮૦/-તથા … Read more