મીની ભાખરવડી બાળકો માટે ખાસ ઘરે જ બનાવો. PTN News
બાળકોને ગમેત્યારે ભૂખ લાગી જતી હોય છે. આ માટે ઘરમાં ઘણી વસ્તુઓ હંમેશાં તૈયાર હોવી જોઇએ. વારંવાર બજારમાંથી તૈયાર નાસ્તા લાવવા ખીસાને પોસાય નહીં અને તેમના હેલ્થનું પણ ટેન્શન રહે. બાળકો માટે ઘરે જ બનાવો મીની ભાખરવડી. રેસિપિ છે સાવ સરળ, તમે પણ કરો ઘરે જ ટ્રાય. સામગ્રી:- એક કપ મેંદો બે ટેબલસ્પૂન બેસન બે … Read more