Aravalli :ભિલોડમાં પડ્યો મોટો ભુવો, આટલા લોકો પડ્યા અંદર
Aravalli અરવલ્લી (Aravalli) ના ભિલોડામાં ત્રણ ઈંચ વરસાદ પડ્યો હતો. તો Aravalli ના ભિલોડામાં વરસાદ બાદ ગોવિંદનગર રોડ પર ગટરલાઈન તૂટી જતા મારવાડી સોસાયટીમાં દુકાન આગળ મોટો ભુવો પડ્યો હતો. આ કારણે દુકાન આગળ ઉભેલા ચાર લોકો આ ભુવામાં પડ્યા હતા. જો કે, સદનસીબે આ ચારમાંથી કોઈને ઈજા નથી થઈ. હવામાન વિભાગની આગાહી મુજબ સૌરાષ્ટ્ર, … Read more