જીવતે જીવ દીકરીનું કરી નાખ્યું બારમું, પ્રેમી સાથે ભાગી જતા દીકરીના નામનું નાહી નાખ્યું પરિવારે
પ્રેમી સાથે ભાગીને લગ્ન કરી લેવાથી પરિવાર દીકરી સામે ભારે નારાજ હોય તે સમજી શકાય તેવી છે. એ તો જેની દીકરી ભાગી ગઈ હોય તે માતાપિતાને ખબર પડે કે કેવી સ્થિતિ થાય છે. દીકરીના ભાગી જવાથી પરિવાર ગમે તેવું પગલું પણ ભરી લેતો હોય છે. રાજસ્થાનના (Rajasthan) ભીલવાડાના એક પરિવારે આઘાત અને શોકમાં આવું જ … Read more