બાધા પૂર્ણ કરવા ગયેલ મહેસાણાની યુવતી પર વિધિ કરવાનાં બહાને પાટણના ભૂવાએ દુષ્કર્મ ગુજાર્યું
મહેસાણાના ખેરાલુ તાલુકામાં રહેતા એક પરિવારના લોકોને જે ભુવાજી પર વિશ્વાસ હતો તેને જ તેની દીકરી સાથે દુષ્કર્મ ગુજારતા ચકચાર મચી છે. યુવતી જ્યારે સગીર વયની હતી ત્યારે તેના જ ગામનો એક યુવાને તેને ભગાડીને લઈ ગયો હતો. જે તે સમયે તેમના પિતાએ પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે દીકરીને શોધી પરિવારજનોને પરત સોંપી હતી. યુવક સાથે … Read more