Biden : બાઈડનનો ભારતપ્રેમ ઉભરાયો.
Biden નવેમ્બરમાં યોજાનારી રાષ્ટ્રપતિ ચૂંટણી પહેલા ડેમોક્રેટ પાર્ટીએ પોલિસી સ્ટેટમેન્ટ જાહેર કરી દીધું છે. જો બાઈડન તેના રાષ્ટ્રપતિ અને કમલા હેરિસ ઉપ રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર છે. પોલિસી સ્ટેટમેન્ટનો સીધો અર્થ સત્તામાં આવ્યા પછી અપનાવવાની સંભવિત નીતિઓ હોય છે. ડેમોક્રેટ પાર્ટીએ સ્પષ્ટ રીતે કહ્યું કે, ભારત સાથે સારા સંબંધ માટે તેને પ્રાથમિકતા આપવામાં આવશે. દક્ષિણ એશિયામાં … Read more