પાટણ : બિનસચિવાલય પરીક્ષા કૌભાંડ – ઉમેદવારોએ પાટણ ખાતે વિરોધ પ્રદર્શન કર્યું.
પાટણ ખાતે હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી પ્રવેશ દ્વાર પાસે બિન સચિવાલય ના ઉમેદવારો દ્વારા ગાંધીનગરમાં પરીક્ષા રદ કરવાની માંગ સાથે ઉપવાસ ઉપર બેઠેલ ઉમેદવારના સમર્થનમાં સરકાર દ્વારા ૨૪ કલાકમાં પરીક્ષા બાબતે યોગ્ય નિર્ણય લેવામાં આવે તેવી માંગ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું બિન સચિવાલય પરીક્ષા કૌભાંડ મામલે વિદ્યાર્થીઓની કઈ છે પાંચ માંગ? સરકાર દ્વારા એસઆઈટી( SIT )નું ગઠન … Read more