કોંગ્રેસને મોટો ફટકો,ટોચના આ બે નેતા ભાજપમાં જોડાઈ ગયા.
BJP – Congress રાજ્યમાં વિધાનસભાની 8 બેઠકોની પેટા ચૂંટણી યોજાનાર છે ત્યારે ગઢડા બેઠક પર કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. ગઢા મતવિસ્તારના કોંગ્રેસના બે નેતાઓ ભાજપમાં જોડાઈ જતાં ભાજપની તાકાત વધી છે. તમને જણાવી દઈએ કે આજે ધોળા ખાતે ભાજપના ચૂંટણી કાર્યાલય પ્રસંગે ભાણજીભાઈ સોસા અને મહિલા આગેવાન ભારતીબેન ભીંગરડીયા ગોરધન ઝડફિયાના હસ્તે ખેસ પહેરીને … Read more