ભાજપના સાંસદ સની દેઓલને Y કેટેગરીની સુરક્ષા આપવામાં આવી
Sunny Deol કેન્દ્ર સરકારે ભાજપ સાંસદ અભિનેતા સની દેઓલ (Sunny Deol) ને Y કેટેગરીની સુરક્ષા પ્રદાન કરી હતી. હવે 11 જવાનો અને બે પીએસઓ એમની સાથે રહેશે. આંદોલન કરી રહેલા ખેડૂતોએ ભાજપના સાંસદો અને ધારાસભ્યોને ઘેરાવ કરવાની ધમકી આપી છે. સની દેઓલ પંજાબના ગુરદાસપુર સંસદીય વિસ્તારના સાંસદ છે. એટલે સનીને સુરક્ષા અપાઇ હતી. પંજાબ, હરિયાણા અને … Read more