BMCએ કંગના રનૌતને ફટકારી બીજી નોટિસ
Kangana Ranaut કંગના રનૌત (Kangana Ranaut) અને શિવસેના વચ્ચે વિવાદ વધી રહ્યો છે. શિવસેના બીએમસી (BMC)ની કાર્યવાહી દ્વારા કંગનાને પરેશાન કરવાનો પ્રયત્ન કરી રહી છે. ત્યારબાદ બીએમસીએ રવિવારે ફરી કંગના રનૌતને ઘરના સંબંધમાં વધુ એક નોટિસ ફટકારી છે. કંગનાના મુંબઈમાં ખાર સ્થિત ઘરની અંદર કરવામાં આવેલા બાંધકામને ગેરકાયદેસર ગણાવી નોટિસ મોકલવામાં આવી છે. બીએમસીનું કહેવું છે … Read more