BudgetForNewIndia
મોદી સરકારની મોટી ઘોસણા, હવે 5 લાખ સુધીની આવક પર નહીં ભરવો પડે ટેક્સ.
કેન્દ્ર સરકાર દ્વારા વચગાળાનું બજેટ રજૂ કરવામાં આવી રહ્યું છે. આ બજેટ સરકારે 2019ની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આપી છે. મોદી સરકારના કાર્યકાળનું આજે છેલ્લું બજેટ રજૂ કરતા પીયૂષ ગોયેલે ઇન્કમ ટેક્સમાં 5 લાખ સુધીની છૂટછાટની જાહેરાત કરી છે. હવે 5 લાખ સુધીની આવકમાં કોઇ ટેક્સ આપવો નહીં પડે. દોઢ લાખ રૂપિયાનું રોકાણ કરવાથી સાડા છ લાખ રૂપિયા … Read more