ટૂંકું ને ટચ : Agraના 34 મુસાફરોથી ભરેલી બસ થઈ હાઈજેક
આગ્રા (Agra) માં બુધવારે ફાઇનાન્સ કંપનીના કર્મચારીઓએ મુસાફરોથી ભરેલી એક બસને હાઇજેક કરી દીધી. બસ હાઇજેકની જાણ થતાં જ પોલીસ બેડામાં દોડાદોડી થઈ ગઈ છે. મળતી જાણકારી મુજબ, ગુરુગ્રામથી મધ્ય પ્રદેશ જઈ રહેલી એક પ્રાઇવેટ બસને હાઇજેક કરી લેવામાં આવી. ડ્રાઇવર અને કંડક્ટરને ઉતારીને બસને અજ્ઞાત સ્થળે લઈ જવામાં આવી. Three people from Gwalior filed … Read more