ICMR ની ચેતવણી: કેટ ક્યુ નામનો બીજો ચીની વાયરસ ભારતમાં આતંક મચાવશે
ICMR હજી પણ ભારત સહિત આખી દુનિયા કોરોના સામે જંગ લડી રહી છે. આ સંજોગોમાં દુનિયા પર બીજા એક ચીની વાયરસનું જોખમ ઉભુ થયું છે. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) દ્વારા ચેતવણી આપવામાં આવી છે કે કેટ ક્યુ નામનો ચીની વાયરસ ભારતમાં ફેલાઇ શકે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ વાયરસના કારણે માણસોમાં … Read more