CBSE 10th Result 2020: આ રીતે ચેક કરી શકશો રિઝલ્ટ
CBSE 10th Result 2020 CBSE બોર્ડ ધોરણ 10નું પરિણામ નવા નિયમો મુજબ 15મી જુલાઈએ જાહેર કરવામાં આવ્યુ છે. CBSE 10th Result 2020 ની જાહેરાત બોર્ડની અધિકૃત વેબસાઈટ cbseresults.nic.in પર બહાર પાડવામાં આવશે. વિદ્યાર્થી રિઝલ્ટની ડાઈરેક્ટ લિંકથી પોતાનું પરિણામ જોઈ શકશે. તથા વિદ્યાર્થીઓએ પોાતની CBSE બોર્ડ ધોરણ 10નું પરિણામ જોવા માટે CBSE ની વેબસાઈટcbse.nic.in પર વિઝિટ … Read more