Ceasefire : LOC ના રાજોરી સેક્ટરમાં પાકિસ્તાન દ્વારા બેફામ તોપમારો
Ceasefire જમ્મુ-કાશ્મીરના બંદીપોરામાંથી લશ્કર-એ-તોયબાનો એક આતંકવાદી ઝડપાયો હતો. ત્યારબાદ પાકિસ્તાની સૈન્યએ સરહદે બેફામ તોપમારો (Ceasefire) ચાલુ કર્યો હતો. જમ્મુ-કાશ્મીરના શોપિયાઁમાં સુરક્ષાદળોએ આતંકવાદીઓ સામે ઓપરેશન હાથ ધર્યું હતું. ચિત્રાગામમાં હાથ ધરાયેલા આ ઓપરેશન દરમિયાન એક આતંકવાદી ઠાર થયો હતો. ત્યરબાદ બાંદીપોરામાં પણ સુરક્ષાદળોએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.આ સર્ચ ઓપરેશન દરમિયાન લશ્કર-એ-તોયબાનો એક આતંકવાદી ઝડપાયો હતો. … Read more