પાટણ : જાણો કયા બિલ્ડરને ચેક રિટર્ન કેસમાં 10 માસની કેદ.
પાટણના શ્રોફની પેઢી પાસેથી ધંધા માટે લીધેલા રૂ. 9947480 પરત ન આપતાં અને તેના ચેકો પાછા ફરતાં શહેરની એડીશનલ જ્યુડીશયલ કોર્ટે શહેરના બિલ્ડર અને મકાન લે વેચના વેપારીને નેગોશીયેબલ ઇન્સ્ટુમેન્ટ એકટમાં 10 માસની કેદ અને ફરીયાદીને રૂ. 1,39,26,472 વળતર 60 દિવસમાં ન ચૂકવે તો વધુ 30 દિવસની સાદી કેદ ભોગવવા હુકમ કર્યો હતો. શહેરના ગોળશેરીમાં … Read more