Chennai Super Kings એ મુંબઈ ઈન્ડિયન્સને 5 વિકેટથી હરાવ્યું…
Chennai Super Kings પ્રશંસકોને IPL 2020 ની પહેલી જ મેચમાં ખૂબ જ રોમાંચક ક્રિકેટ જોવા મળ્યું. શનિવારે રમાયેલી મેચમાં ચેન્નઈ સુપરકિંગ્સે (Chennai Super Kings) મુંબઈ ઈન્ડિયન્સને 5 વિકેટથી હરાવી દીધું. મુંબઈએ પહેલા બેટિંગ કરતાં 9 વિકેટ પર 162 રન કર્યા. તો ચેન્નઈએ ટાર્ગેટ 4 બોલ પહેલા 5 વિકેટ ગુમાવીને પાર કરી દીધો. તેમજ ચેન્નઈ સુપરકિંગ્સે … Read more