Mohammad Samad : છિછોરે ફિલમના રાઘવે સુશાંત સિંહના મૃત્યુ પર કરી ભાવુક પોસ્ટ
Mohammad Samad મોહમ્મદ સમાદ(Mohammad Samad)એ ફિલ્મ છિછોરેમાં સુશાંત સિંહ રાજપૂતના પુત્રની ભૂમિકા નિભાવી હતી. મોહમ્મદ સમાદ(Mohammad Samad)એ સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુને લઈને ભાવુક થઇ ગયો તેને કહ્યું શિક્ષિત વ્યક્તિ આ કેવી રીતે કરી શકે. તમારી પાસેથી ઘણું શીખવાનું હતું અને હાજી શીખવાનું બાકી છે. ફિલ્મ છિછોરેમાં સુશાંત સિંહ રાજપૂતના દીકરાની ભૂમિકા નિભાવનારા મોહમ્મદ સમાદે એક … Read more