People’s Bank of China એ ખરીદી આ ભારતીય બેન્કની ભાગીદારી
People’s Bank of China ભારતમાં સતત થઈ રહેલા ચીની સામાનના બહિષ્કારની વચ્ચે એક મોટા સમાચાર આવ્યા છે. સૂત્રો મુજબ, ચીનની પીપલ્સ બેન્ક ઓફ ચાઇના (People’s Bank of China) એ વધુ એક ખાનગી બેન્કમાં હિસ્સેદારી ખરીદી છે. જોકે, બેન્ક તરફથી હજુ સુધી કોઈ જવાબ નથી આવ્યો. નોંધનીય છે કે, ગયા વર્ષે માર્ચમાં ચીનની કેન્દ્રીય બેન્કે HDFC … Read more