Clone Trains: 20 જોડી ક્લોન ટ્રેન માટે આજથી બુકિંગ શરૂ થયું…
Clone Trains રેલવે મંત્રાલય તરફથી 21 સપ્ટેમ્બરથી 20 જોડી ક્લોન ટ્રેન (Clone Trains) ચલાવવાની જાહેરાત કરવામાં આવી હતી. તો આ ક્લોન ટ્રેનો માટે રિઝર્વેશન 19 સપ્ટેમ્બર એટલે કે આજથી શરૂ થઈ રહ્યું છે. આ સાથે જ આ ટ્રેન (Clone Trains) મુખ્ય ટ્રેનો કરતા બહુ ઓછા સ્ટેશન પર ઊભી રહેશે. જેનાથી બંને ટ્રેન પોતાના નિર્ધારિત સ્ટેશન … Read more