કલેક્ટરશ્રી સ્વપ્નિલ ખરેએ જાળેશ્વર-પાલડી ખાતેના સરકારી ચિલ્ડ્રન હૉમ ફૉર બોય્ઝની મુલાકાત લીધી
Collector Swapnil Khare મદદનીશ કલેક્ટરશ્રી સ્વપ્નિલ ખરે (Collector Swapnil Khare) એ કાળજી, સંભાળ અને રક્ષણની જરૂરીયતવાળા બાળકોને આશ્રય આપવા જિલ્લામાં કાર્યરત બાળ સંભાળ ગૃહો પૈકી ચિલ્ડ્રન હૉમ ફૉર બોય્ઝની મુલાકાત લીધી હતી. જ્યાં પ્રાથમિક સુવિધાઓની સમિક્ષા કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. સરસ્વતી તાલુકાના જાળેશ્વર-પાલડી ખાતે આવેલા સરકારી ચિલ્ડ્રન હૉમ ફૉર બોય્ઝનું નિરિક્ષણ કરી મદદનીશ કલેક્ટરશ્રી … Read more