કોરોના વોરિયર્સને વિના મૂલ્યે રસી આપવામાં આવશે
Corona Warriors કોરોના રસીને લઇ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે ગુજરાતમાં ત્રણ તબક્કામાં રસીકરણની પ્રક્રિયા હાથ ધરાશે અને કોરોના વોરિયર્સ (Corona Warriors) ને વિના મૂલ્યે રસી આપવામાં આવશે. તમામ ટ્રાયલ સફળતાૂર્વક હાથ ધર્યા બાદ જ રસી આપવામાં આવશે તેમ અમદાવાદમાં મોક્ષવાહિની રથના લોકાર્પણ પ્રસંગે નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે વધુમાં જણાવ્યું … Read more