Vijayawada : કોવિડ સેન્ટરમાં લાગેલ આગે 7 લોકોનો જીવ લીધો
Vijayawada આંધ્ર પ્રદેશના વિજયવાડા (Vijayawada) ના કોવિડ સેન્ટરમાં આગ લાગી ગઈ. અગ્નિશામક દળે ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવી લીધો છે. વિજયવાડા (Vijayawada) ની હોટલનો ઉપયોગ કોવિડ સેન્ટર તરીકે કરવામાં આવી રહ્યો હતો. અને ત્યાં આગ લાગી હતી. જો કે, હોટલની અંદર ફસાયેલા અન્ય લોકોને પણ સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવ્યા છે. તથા આ દુર્ઘટના … Read more