CSFL : ‘સુશાંત સિંહ રાજપૂતની હત્યાનો કોઇ પુરાવો મળ્યો નથી’
Sushant Singh Rajput અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ના કેસમાં ફોરેન્સિક ઇન્વેસ્ટિગેશન ઑફ ક્રાઇમ એન્ડ સાયન્ટિફિક સર્વિસિસ (CSFL)એ એવો સંકેત કર્યો હતો કે સુશાંતની હત્યા થઇ હોય એવો કોઇ પુરાવો મળ્યો નથી. પરંતુ CSFL સાથે સંકળાયેલા એક સૂત્રે આ માહિતી આપી હોવાનો દાવો એક ટીવી ચેનલે કર્યો હતો. આ પણ જુઓ : DRDO દ્વારા લેસર … Read more