IPL 2020ની પહેલી મેચમાં CSK ની જીત પર ધોનીએ જણાવ્યું કે…
CSK ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) ના પ્રભાવશાળી કેપ્ટને ઈન્ડિયન પ્રીમિયર લીગ માં જીત સાથે આગાઝ કર્યો છતાંય કહ્યું કે તેમની ટીમને હજી પણ કેટલાક વિભાગમાં સુધારો કરવાની જરૂર છે. તો કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની ખાસિયત એ છે કે, જીત મળવા છતાં પણ ટીમની નબળાઇઓ પર નજર રાખતા રહે છે. ધોની એ મુંબઈ ઈન્ડિયન્સ સામે ચેન્નાઈ … Read more