રાજસ્થાનમાં 31મીની રાત્રીથી 1 જાન્યુઆરીની સવાર સુધી કર્ફ્યૂ
Curfew રાજસ્થાનની સરકારે 31 ડિસેંબરની ઉજવણીને લઇ જમા થતી ભીડને અટકાવવા અને કોરોના ફેલાતો રોકવા રાત્રે 8 વાગ્યાથી પહેલી જાન્યુઆરીના સવારના 6 વાગ્યા સુધી કર્ફ્યૂ લગાવી દીધો છે. રાજસ્થાન સરકારે એક લાખથી વધુ વસતિ ધરાવતાં શહેરોમાં નાઇટ કર્ફ્યૂ (Curfew) લાદવાની જાહેરાત કરી છે. આ આદેશ તમામ નગર નિગમો અને નગર પરિષદ ક્ષેત્રોને લાગુ પડશે. આ પણ … Read more