Cyclone Tauktae : કોઈપણ નાગરિકના જાનમાલને નુકશાન ન થાય તે જ તંત્રની પ્રાથમિકતાઃ જિલ્લા કલેક્ટર
તા.૧૮ મેના રોજ બપોરથી પાટણ જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ થવાની સંભાવના, જિલ્લા વહિવટી તંત્ર એલર્ટ મોડ પર. સૌરાષ્ટ્રના દરિયાકિનારેથી ગુજરાતમાં પ્રવેશી રહેલા તૌકતે સાયક્લોનની અસર પાટણ જિલ્લામાં પણ થવાની સંભાવના છે ત્યારે જાનમાલનું નુકશાન ટાળી શકાય તથા કોઈ અનિચ્છનિય ઘટના ન બને તે માટે જિલ્લા કલેક્ટરશ્રી સુપ્રીત સિંઘ ગુલાટીના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહિવટી તંત્ર … Read more