જમ્મુ કશ્મીરમાં 370 કલમ રાડ થયા બાદ 28 નવેંબરે ડીડીસીની પહેલી ચૂંટણી
DDC elections જમ્મુ કશ્મીરમાં 28 નવેંબરે ડીડીસીની ચૂંટણી યોજાશે. 370મી કલમ રદ થયા પછીની આ પહેલી ચૂંટણી યોજાશે. આ ચૂંટણી જિલ્લા વિકાસ પરિષદો (ડિસ્ટ્રીક્ટ ડેવલપમેન્ટ કોન્ફરન્સ)ની છે. આજે ગુરુવારે 28 નવેંબરે થનારી પહેલા તબક્કાની ચૂંટણી (DDC elections) ની સત્તાવાર જાહેરાત કરાશે. વરિષ્ઠ ચૂંટણી અધિકારી હૃદેશ કુમારે કહ્યં કે દસ ડીડીસી જમ્મુ જિલ્લામાં અને દસ ડીડીસી … Read more