Patan ACB Trap : નાયબ મામલતદાર અલ્પેશ ખેર પાંચ લાખ રુપિયાની લાંચ લેતા ઝડપાયો
Patan ACB Trap Deputy Mamlatdar Alpesh Kher : ગુજરાતમાં સરકારી તંત્રમાં ભ્રષ્ટ અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા કરવામાં આવતાં ભ્રષ્ટાચારને ડામવા માટે લાંચ રુશ્વત બ્યુરો(ACB)ની રચના કરવામાં આવી છે. આવા ભ્રષ્ટ અધિકારીઓ અને કર્મચારીઓની સામે વૈજ્ઞાનિક પુરાવા મેળવી તેમને જેલના સળિયા પાછળ ધકેલી દેવા માટે એસીબીના ડાયરેક્ટરે આદેશ જારી કર્યો છે. ત્યારે પાટણનો નાયબ મામલતદાર અલ્પેશ … Read more