ધારપુર સિવિલ હોસ્પિટલમાંથી ફરાર આરોપી ઝડપાયો
Dharpur Civil સુજનીપુર સબજેલમાં સજા કાપતા આરોપી ગુરૂવારે ધારપુર હોસ્પિટલ (Dharpur Civil)માંથી ફરાર થયેલ હતો. પાટણ એલસીબી પોલીસે 18 કલાકમાં આરોપીને કમલીવાડા ગામની સીમમાંથી ઝડપી પાડી બાલીસણા પોલીસને સોપ્યો હતો. દુષ્કર્મ ગુનામાં સુજનીપુર સબજેલમાં આ આરોપી સજા કાપી રહ્યો હતો જેની તબીયત લથડતા ધારપુર હોસ્પિટલ ખસેડાયો હતો. સુજનીપુર સબજેલના આરોપી ઠાકોર મહેશજી ઉર્ફે વિનાજી કેલાજી … Read more