ધોરાજી હૈયું ધ્રુજાવી નાંખે તેવી સુસાઇડ નોટ – વિદ્યાર્થિનીએ ગળેફાંસો ખાઈ મોતને વ્હાલુ કર્યું
ધોરણ 11સાયન્સ માં અભ્યાસ કરતી અને રોયલ સ્કૂલ માં હોસ્ટેલ માં રહેતી દિવ્યા રમેશભાઈ ડોડીયા નામની વિદ્યાર્થીની નો આપઘાત. હોસ્ટેલ ના રૂમ નંબર 318 માં રહેતી વિધાર્થી ની એ પંખા માં ચૂંદડી વડે ગળે ફાસો ખાઈ કર્યો આપઘાત. ધોરાજીમાં ધોરણ 11ની વિદ્યાર્થિનીએ હોસ્ટેલના રૂમમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. હાલ … Read more