Disney : ડિઝની થીમપાર્કના 28000 કર્મચારીઓને કરશે છૂટા
Disney ThemePark દુનિયાભરમાં કોરોના મહામારીના કારણે બેરોજગારી વધી ગઈ છે. આ મહામારી દરમિયાન હવે મનોરંજન ક્ષેત્રની જાણીતી કંપની ડિઝ્ની (Disney ThemePark) એ પણ મોટો નિર્ણય લીધો છે. કંપનીએ પોતાના થીમ પાર્કમાં કામ કરી રહેલા 28000 કર્મચારીઓને છૂટા કરવાનું નક્કી કર્યું છે. કંપનીએ મંગળવારે જાહેરાત કરી હતી કે કોરોના મહામારીનો કહેર લાંબા સમય સુધી ચાલી રહ્યો … Read more