પાટણ : જિલ્લાની ૧,૪૨૭ આંગણવાડીઓના ૩ થી ૬ વર્ષના ૩૧,૨૨૭ બાળકોને ગણવેશનું વિતરણ.

પાટણ જિલ્લા પંચાયતના પ્રમુખ ભાનુમતીબેન મકવાણાની અધ્યક્ષતામાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં યોજાયો કાર્યક્રમ ખાનગી શાળાઓની જેમ યુનિફોર્મના કારણે આંગણવાડીના બાળકોની પણ આગવી ઓળખ ઉભી થશે જિલ્લા સેવા સદન ખાતે પાટણ જિલ્લા પંચાયતના પ્રમુખ સુશ્રી ભાનુમતીબેન મકવાણાના અધ્યક્ષસ્થાને મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં આંગણવાડીના બાળકો માટે ગણવેશ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જિલ્લાની તમામ આંગણવાડીઓમાં … Read more

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures