અમદાવાદ: દેહજ માટે સાસરિયાના ત્રાસથી પરિણીતાએ કરી આત્મહત્યા
Ahmedabad અમદાવાદ (Ahmedabad) માં નરોડા વિસ્તારમાં રહેતી એક પરિણીતાએ દહેજના ત્રાસથી આત્મહત્યા કરી લેવાની ઘટના બની છે. તેના પતિ અને સાસરિયા વિરુદ્ધ કૃષ્ણનગર પોલીસે આ મામલે ગુનો દાખલ કરીને તપાસ શરુ કરી છે.. મળતી માહિતી પ્રમાણે વર્ષ 2018માં નરોડા વિસ્તારમાં રહેતા સુરેશસિંહ સોલંકી સાથે દશરથબાના લગ્ન થયા હતા. લગ્નના 1 વર્ષ સુધી તેના સાસરિયાઓએ તેને … Read more