ડૉ. કફિલ ખાનને તત્કાળ મુક્ત કરો : અલાહાબાદ હાઇકોર્ટનો આદેશ
Dr. Kafil Khan ડૉક્ટર કફીલ ખાન (Dr. Kafil Khan) પર આરોપ હતો કે તેમને નાગરિકતા અંગેના નવા કાયદા અને નાગરિકોના નવા રજિસ્ટર અંગે ભડકામણું ભાષણ કર્યું હતું. રાષ્ટ્રીય સુરક્ષા ધારા હેઠળ અલીગઢના ડિસ્ટ્રીક્ટ મેજિસ્ટ્રેટે ડૉક્ટર કફીલ ખાનની ધરપકડ કરાઈ હતી. છેલ્લા થોડા મહિનાથી ડૉક્ટર કફીલ ખાન મથુરાની જેલમાં કારાવાસ ભોગવી રહ્યા હતા. ડૉક્ટર કફીલ ખાન … Read more