NCBએ દિપીકાની કોડ ભાષા તમામ કોડને કર્યા ડીકોડ
NCB બોલિવૂડમાં ડ્રગ્સના મામલામાં દિપીકા પાદુકોણ, સારા અલી ખાન, રકુલપ્રિત સિંહ અને શ્રદ્ધા કપૂર પણ ડ્રગ્સ મામલામાં ફસાયા છે. NCB એ ડ્રગ્સ કિસ્સામાં દિપીકા પાદુકોણની પૂછપરછ દરમિયાન માલનો અર્થ જાણવાનો પ્રયાસ કર્યો હતો. દિપીકાએ જવાબ આપતા કહ્યું હતું કે હા, માલનો અર્થ મારા માટે સિગારેટ થતો હતો. સિગારેટ માટે અમે માલ શબ્દનો ઉપયોગ કરીએ છીએ. … Read more