પાટણ જિલ્લાના દુધારામપુરામાં પ્રેમ સંબંધને લઈને પતિની કરાઈ હત્યા
પાટણ જિલ્લાના દુધારામપુરામાં પ્રેમ સંબંધને લઈને પતિની હત્યા કરાઈ હોવાની ઘટના સામે આવી છે. પત્નીને અન્ય યુવક સાથે પ્રેમ સંબંધ હોય પ્રેમી અને પત્નીએ ભેગા મળી પતિની કરી હત્યા. મળતી માહિતી મુજબ દુધારામપુરા પાસે કેનાલ ઉપર પત્નીએ પતિને લઈ જઈ પ્રેમીએ પાછળથી માથામા ધોકા મારી હત્યા કરી હતી. જોકે હત્યાને પગલે પોલીસે પ્રેમી અને પત્નીની … Read more