CM અને Dy Cm એ આ શહેરમાં કોરોના વિસ્ફોટ થતાં લીધી મુલાકાત
Dy Cm આજે બુધવારે CM વિજય રૂપાણી અને Dy Cm નીતિન પટેલ કોરોના સંક્રમણ નિયંત્રણને થઇ રહેલી કામગીરીની સમીક્ષા માટે વડોદરા અને રાજકોટ મુલાકાત લેનાર છે. CM વિજય રૂપાણી અને Dy Cm નીતિન પટેલ સવારે 10.30 વાગે બન્ને નેતાઓ રાજકોટ પહોંચ્યા છે અને ત્યારબાદ બપોરે 3 કલાકે તેઓ વડોદરા આવી પહોંચશે. તથા આ મુલાકાતમાં તેમની … Read more