Indian Railway એ ચીનને આપ્યો વધુ એક આર્થિક ફટકો, જાણો વિગત
Indian Railway ભારત અને ચીન વચ્ચેના તણાવને લઇ ભારતીય રેલવે (Indian Railway)એ ચીનને વધુ એક આર્થિક ફટકો માર્યો છે. સેની હાઇસ્પીડ વંદે ભારત ટ્રેનો માટે ચીનની એક કંપનીને અપાયેલો ઓર્ડર રદ કરવામાં આવ્યો છે. હવે ભારતીય રેલવે (Indian Railway) નવી પબ્લિક પ્રોક્યોરમેન્ટ પોલિસી અન્વયે નવાં ટેન્ડર બહાર પાડશે. આ યોજના હેઠળ હવે ભારત સરકાર મેક … Read more