પાટણ : મતદારોને મતદાન માટે પ્રોત્સાહિત કરવા જિલ્લા વહિવટી તંત્ર દ્વારા મતદાતા જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.
Election 2021 રંગોળી અને મહેંદી સ્પર્ધાઓ યોજી શાળાના વિદ્યાર્થીઓ દ્વારા આપવામાં આવી રહ્યો છે મતદાનનો સંદેશ મતદાતા જાગૃતિ અભિયાન અંતર્ગત…