પેટા ચૂંટણી માટે રાજ્ય સરકારે બહાર પાડી ગાઈડલાઈન.
ગુજરાત રાજ્યની આઠ બેઠકો પર યોજાનારી પેટાચૂંટણીને લઈ રાજ્ય સરકારે ગાઈડ લાઈન બહાર પાડી છે. સોશલ ડિસ્ટન્સિંગની સાથે સભા-મિટીંગના સ્ટેજ પર સોફા રાખી નહીં શકાય. ખુરશીઓમાં પણ સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવું પડશે. સ્ટેજ પર 7થી વધુ વ્યક્તિઓ બેસી નહીં શકે. સ્ટેજ મોટું હશે તો આગળ પાછળની હરોળમાં 14 લોકો બેસી શકશે. આવા ચૂંટણી લક્ષી કાર્યક્રમો માટે … Read more