વીજ ગ્રાહકોને ઝટકો : કંપનીઓને અપાઈ મોટી છૂટ
વીજ વિતરણ કંપનીઓને વીજ પુરવઠો આપવા દર ત્રણ મહિને કરવો પડતો સંપૂર્ણ ખર્ચ ગ્રાહકો પાસેથી વસૂલવાની કેન્દ્ર સરકારની મિનિસ્ટ્રી ઓફ પાવરે(ministry of power) રાજ્ય સરકારોને છૂટ આપી છે. ફ્યૂલ પ્રાઈઝ-પાવર પરચેઝમાં વધેલી કિંમત વસૂલાશે. પડતર કિંમતમાં થયેલા વધારાને ત્રિમાસિક ગાળામાં વસૂલી લેવાની છૂટ આપવામાં આવી છે. ખાનગી કંપનીઓના વીજ ગ્રાહકોને પણ આ જોગવાઈ લાગુ પડશે. … Read more