યુવતીના નામે ફેક એકાઉન્ટ બનાવી તેની બહેનને કર્યા બિભત્સ મેસેજ
Fake account સાયબર ક્રાઇમ પોલીસે સુરતના રાંદેર રોડની યુવતીના બે ફેક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ (Fake account) બનાવી તેની બહેનને બિભત્સ મેસેજ કરનાર આણંદના એન્જિનિયર યુવાનની ધરપકડ કરી છે. આ મામલામાં યુવતી સાથે સગાઈ ન થતા અને વાતચીત બંધ કરી દેતા એકતરફી પ્રેમમાં પાગલ યુવાને આ કર્યું હતું. આરોપીએ સુરતના રાંદેર રોડ વિસ્તારની 30 વર્ષીય યુવતીના બે … Read more