Patan : પાટણ SP નું બન્યું ફેક Facebook ID
Fake Facebook ID of Patan SP : પાટણમાં સાઈબર ક્રાઈમ ના માસ્ટર માઇન્ડો બેખૌફ બન્યા હોય તેમ અગાઉ કલેક્ટર અને પાટણના ધારાસભ્ય ના ફેક આઈડી બનાવ્યા બાદ શુક્રવારે પાટણ જિલ્લા પોલીસ વડા નું સાયબર ગુન્હાના માસ્ટર માઈન્ડ દ્રારા ફેસબુક ફેક આઈડી બનાવવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. પાટણ જીલ્લા પોલીસ વડા વિજય પટેલના ફોટાવાળી બનાવવામાં … Read more