બોલિવૂડ અભિનેતા ફરાઝ ખાનનું 46 વર્ષની વયે નિધન
Faraz Khan ફરેબ અને મહેદી જેવી ફિલ્મોમાં કામ કરનાર ફરાઝ ખાન (Faraz Khan) નું 46 વરસની વયે તેનું નિધન થઇ ગયું છે. તે લાંબા સમયથી બીમાર રહેતો હતો. તેના બ્રેઇનમાં ઇન્ફેકશન થઇ ગયું હતું. બેગલુરુની વિક્રમ હોસ્પિટલમાં તેનો ઇલાજ ચાલતો હતો. છેલ્લા થોડા સમયથી તેની તબિયત ગંભીર જતા અને તે આઇસીયુ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો હતો. બુધવારે … Read more