આ યુવતી બન્યા રાફેલના પ્રથમ મહિલા પાયલટ, જાણો વિગત
Female pilot પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સંસદીય મતવિસ્તાર વારાણસીએ વધુ એક સિદ્ધિ મેળવી. ફાઈટર વિમાન રાફેલની સ્ક્વોડ્રન ગોલ્ડન એરોમાં પ્રથમ મહિલા પાયલટ (Female pilot) લેફ્ટેનન્ટ વારાણસીના શિવાંગી સિંહ સામેલ થયા છે. વારાણસીની આ મહિલા પાયલટે (Female pilot) આ કરીને વારાણસી અને દેશનું નામ ઊંચું કર્યું છે. શિવાંગી સિંહ દેશના સૌથી તાકતવર ફાઇટર પ્લેન રાફેલના સ્ક્રાડ્રન ગોલ્ડન … Read more