પાટણ: સાંતલપુર તાલુકાના ઝઝામ ગામ ખાતે મારામારીની ઘટના આવી સામે, એક વ્યક્તિ ઉપર ત્રણ લોકોએ કર્યો હુમલો
પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ઝઝામ ગામે કોઈ કારણોસર ત્રણ વ્યક્તિઓએ ગામના એક વ્યક્તિ ઉપર હુમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડતા મામલો પોલીસ મથકે પહોંચવા પામ્યો છે. આ બનાવની મળતી માહિતી મુજબ પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ઝઝામ ગામે ખરવાડવાસમાં રહેતા દરિયાભાઈ કરીમભાઈ સિપાઈ નામના ઈસમને ત્રણ ઈસમોએ ગેરકાયદે મંડળી રચી અગમ્ય કારણોસર હુમલો કરી માથાના તેમજ શરીરના … Read more