પાટણમાં પરશુરામ ભગવાનનું સૌ પ્રથમ મંદિરનું નિર્માણ થશે
Patan ઉત્તર ગુજરાતમાં બ્રાહ્મણોના આસ્થા સ્વરૂપ પરશુરામ ભગવાનનું પ્રથમ મંદિર પાટણ (Patan)માં બની રહ્યું હોવાનો ટ્રસ્ટી દ્વારા આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો છે. પાટણમાં ટ્રસ્ટીઓ દ્વારા ભગવાન જગન્નાથના મંદિર પરિસરમાં ઉત્તર ગુજરાતમાં સૌપ્રથમ ભગવાન પરશુરામના મંદિરનું નિમાર્ણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. પાટણમાં પરશુરામ ભગવાનનું આરસના પથ્થરોના મંદિરના નિર્માણ માટે વિધિવત મંત્રોચ્ચાર સાથે શિલાન્યાસ કરી મંદિર … Read more