Flood in Surat :ગોડાદરાની ખાડીમાં પૂર, આ કોર્પોરેટરે કરી મદદ
Flood in Surat સુરતના ગોડાદરાની ખાડીમાં પૂર (Flood in Surat) આવતાં રસ્તા પાણીમાં ગરકાવ થઈ ગયા છે. પૂર (Flood in Surat) ને કારણે પર્વત પાટિયા-ગોડાદરા રોડ વિસ્તારમાં નવનિર્મિત ઇમારતમાં 50થી વધુ લોકો ફસાયા હતા. જો કે, ફસાયેલી વ્યક્તિએ સ્થાનિક કોર્પોરેટર વિજય ચોમાલને ફોન કરતાં તેમણે ફાયર વિભાગને જાણ કરી હતી. સ્થાનિક કોર્પોરેટર વિજય ચોમાલ પણ … Read more