ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી નરહરિ અમીન કોરોના પોઝિટિવ
Narhari Amin અત્યાર સુધીમાં ભાજપ-કોંગ્રેસના અનેક નેતાઓ કોરોનાની ઝપેટમાં આવી ચૂક્યા છે ત્યારે ભાજપના વધુ એક નેતા કોરોના સંક્રમિત થયા છે. ગુજરાતના ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી તથા ભાજપના રાજ્યસભાના સાંસદ નરહરિ અમીન (Narhari Amin) કોરોના પોઝિટિવ આવ્યા છે. તેમનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવતાં અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યાં છે. નરહરિ અમીને ટ્વીટ … Read more